<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

જૈન સોશ્‍યલ ગ્રુપ રાજકોટ એલીટ તથા સંગીની એલીટ દ્વારા મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પઃ ૧૪૦૪ બોટલ રકતદાન એકત્ર

રાજકોટઃ જૈન સોશ્‍યલ ગ્રુપ્‍સ ઈન્‍ટ. ફેડરેશન આંતર રાષ્‍ટ્રીય સંસ્‍થા છે, જેમા દેશ-વિદેશમાં પોતાના ૪૧૮ ગ્રુપ્‍સ અને ૯૦૦૦૦ થી વધુ સભ્‍યો ધરાવતી સંસ્‍થા છે.  સૌરાષ્‍ટ્ર રીજીયન આયોજીત રાજકોટ ઝોન પરિવાર સંકલિત જૈન સોશ્‍યલ ગ્રુપ રાજકોટ એલીટ અને એલીટ સંગીની પ્રાયોજીત સતત સાતમા વર્ષે પણ મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પ નું આયોજન ગત તા.૧૬ ઓગષ્ટ ૨૦૨૬નાં રોજ જનકલ્‍યાણ હોલ, રાજકોટ ખાતે કરવામાં આવેલ હતું. આ મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં મુખ્‍ય દાતાશ્રી અદાણી ફુડનાં જીતુભાઈ અદાણી, મહાવીરભાઈ અદાણી અને સિઘ્‍ધાર્થભાઈ અદાણી તથા અદાણી પરિવાર (અદાણી મસાલા) તેમજ સહયોગી દાતાશ્રી જૈલેશભાઈ મહેતા પરિવાર, ફેડરેલ બેન્‍ક, હીતેશભાઈ મહેતા પરિવાર, નીતીનભાઈ કામદાર (જુલીયાના), માતુશ્રી રંજનબેન જયસુખલાલ પટેલ, જીજ્ઞેશભાઈ ખખ્‍ખર (રેશમ), ડો.ભટ્ટ લેબોરેટરી દ્વારા ડીસ્‍કાઉન્‍ટ કુપન તેમજ લક્કી ડ્રો દ્વારા ૪૩ ભાગ્‍યશાળી રકતદાતાને ૪૩'' ટીવી, પચાસ લીટર નું ફ્રીજ, એરકુલર, ટ્રોલી બેગ, ૨૧ ચાંદીની ગીની, ઉષા વોટર ડીસ્‍પેન્‍સર, ફીલીપ્‍સ એર ફ્રાયર, પેડસ્‍ટલ ફેન, સાઈકલ, મહારાજા જયુસર, પ્રેસ્‍ટીઝ પેન સેટ, પ્રેસ્‍ટીઝ ઈલેકટ્રીક કેટલ, મીલ્‍ટન વોટર જગ, પીઝન ઈન્‍ડકશન, પાંચ એર બડ્‍સ, પાંચ પાવર બેન્‍ક, અસીમ પરફયુમ તરફથી પરફયુમ સ્‍પ્રે આપવામાં આવેલ હતા. આ મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં જૈન સોશ્‍યલ ગ્રુપ રાજકોટ મેઈન, વેસ્‍ટ, મીડટાઉન, ડાઉન ટાઉન, રોયલ, યુવા, સેન્‍ટ્રલ, જેમ, જૈન જાગળતિ સેન્‍ટર, દિગંબર જૈન સોશ્‍યલ ગ્રુપ, જૈન યુવા ગ્રુપ, જૈન યુવા જુનીયર તથા સંગીની મીડટાઉન, સંગીની ડાઉનટાઉન, જૈન ફોર યુ-રાજકોટ, જેબીઓ રાજકોટ નો વિશેષ સહકાર સાંપડયો છે. આ મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં સૌરાષ્‍ટ્ર રીજીયન ચેરમેન સેજલભાઈ કોઠારી,  ફેડરેશનનાં ઉપપ્રમુખ મનીષભાઇ દોશી, ફેડરેશન જોઈન્‍ટ સેક્રેટરી ડો.ચેતનભાઈ વોરા, આઈ.ડી. નીલેશભાઇ કામદાર, ફેડરેશન પૂર્વ પ્રમુખ હરેશભાઈ વોરા, પૂર્વઈલેકટ ચેરમેન ભાવિકભાઈ શાહ, વાઇસ ચેરમેન જયેશભાઇ વસા, સેક્રેટરી મેહુલભાઈ દામાણી તથા જોઈન્‍ટ સેક્રેટરી રાજેશભાઈ મોદી અને ઉન્‍મેશભાઈ કુંડલીયા તેમજ ટ્રેઝરર કુણાલભાઈ મહેતા, ઝોન કો-ઓર્ડીનેટર જીજ્ઞેશભાઈ મહેતા, ઝોન કો-ઓર્ડીનેટર સચીનભાઈ શાહ, સૌરાષ્‍ટ્ર રીજીયન સંગીની ક્રવીનર શ્રીમતિ સેજલબેન દોશી, સૌરાષ્‍ટ્ર રીજીયન પી.આર.ઓ. શ્રીમતિ હીરબેન દામાણી,  પી.આર.ઓ. એડમીન મીરાબેન દોશી,  ઝોન કો. ઓર્ડીનેટર જીજ્ઞેશભાઈ મહેતા,ઝોન કો. ઓર્ડીનેટર મુગટલાલ શાહ, સૌરાષ્‍ટ્ર રીજીયન વિવિધ કમિટી ચેરમેનશ્રીઓ, ધારાસભ્‍યશ્રી ડો.દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખશ્રી ડો.માધવ દવે, સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેનશ્રી પરેશભાઈ પીપળીયા, સ્‍ટેન્‍ડીંગ કમીટી સભ્‍યશ્રી ધૈર્યભાઈ પારેખ, શ્રી જીતુભાઈ કોઠારી, રાજુભાઈ બાટવીયા, હિતેશભાઈ મહેતા,  શૈલેષભાઈ પાંઉ, અનીષભાઈ વાધર, અમીષભાઈ દેશાઈ - તપસ્‍વી ઈન્‍ટરનેશનલ સ્‍કુલ, ડો.દિપકભાઈ મહેતા, ડો.કુમુદભાઈ પટેલ, બોલબાલા ટ્રસ્‍ટ પ્રમુખ જયેશભાઈ ઉપાઘ્‍યાય ઉપસ્‍થિત રહયા હતા.આ મહારક્‍તદાન શિબિરમાં વધુમાં વધુ રક્‍તદાન કરે તે માટે રાજકોટનાં તમામ જૈન સોશ્‍યલ ગ્રુપનાં હોદેદારો સતત કાર્યશીલ હતા. આવનાર રક્‍તદાતાને સરળતા રહે તેવી સુંદર વ્‍યવસ્‍થા થકી રાજકોટની નામાંકિત શૈક્ષણિક સંસ્‍થા એ.વી.પી.ટી., આત્‍મીય કોલેજ તેમજ ગીતાંજલી કોલેજનાં વિદ્યાર્થીઓ તેમજ મોટી ઈન્‍ડસ્‍ટ્રીઝનાં કર્મચારીઓ બહોળી સંખ્‍યામાં જોડાયા હતા, આ મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં તમામ રક્‍તદાતાઓને આયોજકો તરફથી આકર્ષક સ્‍યોર ગીફટ જેવી કે ડો.ભટ્ટ લેબોરેટરીનું કોઈપણ રીપાર્ટમાં ૨૫્રુ ડીસ્‍કાન્‍ટ વાઉચર, ઓફીસ બેગ, વેકયુમ પેક જાર, પરફયુમ સ્‍પ્રે તથા અન્‍ય આકર્ષક ગીફ્‌ટ તથા સર્ટીફીકેટ એનાયત કરવામાં આવેલ હતા. આ મહા રકતદાન કેમ્‍પમાં વિશ્વા કામદાર, ઈમરાનભાઈ અજમેરી, ભાવિકભાઈ અવલાણી, રક્ષીતભાઈ ગાંધી, ધવલભાઈ મહેતા, નૈમીષભાઈ સુચક, મેહુલભાઈ પાંભર, હીરેનભાઈ ઈડા, ડો.મયંક ગૌસ્‍વામી, રાજીવભાઈ દવે, સુવાસભાઈ ચાવડા, સુફીયાન જીવાણી, જયમીન સંઘાણી,  ઝલક ઝાટકીયા, બાલકળષ્‍ણ નકુમ, કળષ્‍ણકાંત રૂઘાણી, રવિન્‍દ્ર ગોસાઈ, મીત મહેતા, હાર્દિક વ્‍યાસ, દર્શિતાબેન ચૌહાણ, ભાવિશાબેન વિરાણી ને લક્કી ડ્રો દ્વારા ચાંદીની ગીનીનાં વિજેતા જાહેર કરવામાં આવેલ હતા. જયારે એલ.ઈ.ડી. ટીવી - જયેશભાઈ વખારીયા, ઓફીસ ફ્રીઝ - પિયુષભાઈ બોદર, સાઈકલ - બ્રિજ શેઠ, વોટર ડીસ્‍પેન્‍સર - હાર્દિક વંડરા, ફીલીપ્‍સ એર ફ્રાયર - સતીષ મુથરેજા, ટેબલ ફેન - દીપક ચુડાસમા, ટ્રોલી બેગ સેટ - જીજ્ઞેશભાઈ દોશી, જયુસર - નવનીતભાઈ, ફ્રાય પેન સેટ - બ્રિજ પારેખ, ઈલેકટ્રીક કીટલી - બીપીનભાઈ વોરા, વોટર જગ - અંકુશ ઓસવાલ, ઈન્‍ડકશન ચુલો - રૂષિકભાઈ, પાંચ નંગ એરબડનાં વિજેતા રાધીકા પટેલ, રોહીત તુરખીયા, પ્રતાપ મોઢ, અલ્‍પેશ ચૌહાણ, દિપ ચંદારાણા તથા પાંચ પાવર બેન્‍કનાં વિજેતા ધર્મેશ પટેલ, નૈમિષ લુણાગરીયા, કૌશલ દોશી, અફઝલ ભારમલ, રાજેશ શિંગાળા લક્કી ડ્રો દ્વારા વિજેતા જાહેર કરીને ઈનામો આપવામાં આવેલ હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં જૈન સોશ્‍યલ ગ્રુપ રાજકોટ એલીટનાં પ્રમુખ અભયભાઈ દોશી, સેક્રેટરી : જીજ્ઞેશભાઈ બોરડીયા, જોઈન્‍ટ સેક્રેટરી વિમલભાઈ બાટવીયા તથા બ્‍લડ ડોનેશન કમિટી ચેરમેન ચેતનભાઈ પંચમીયા, પ્રોજેકટ ચેરમેનશ્રી જીજ્ઞેશ બોરડીયા - જીતુ પંચમીયા - ધવલ સંઘવી - ડો.હીરેન પટેલ, પ્રોજેકટ કમીટીનાં પરાગ મહેતા, ધવલ શાહ,  આકાશ શાહ, રવિ મહેતા, ચિરાગ મહેતા, નિપેશ દેસાઈ,  નિરવ મહેતા, વિરલ કામદાર, શ્રુતી શાહ,  સોનલ દોશી, સોનલ દેશાઇ, અવની બાવીશી, અમી પંચમીયા, દિપાલી દોશી, આરતી મહેતા, જીનલ મહેતા, પાયલ ગાંધી, દિપ્તી ગાંધી, કલ્‍પા પંચમીયા, મૈત્રી ગાંધી, કાજલ બોરડીયા, પ્રિયાંશી બોરડીયા, ઝરણા બાટવીયા સહીતનાં લોકો જહેમત ઉઠાવી હતી.

(4:11 PM IST)