હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજીવજીએ સ્ત્રી સશકિતકરણનો પાયો નાખ્યો'તો : ગાયત્રીબા વાઘેલા

આજે ૨૦ ઓગસ્ટ ભારત રત્ન યુવા નેતા રાજીવ ગાંધી ની જન્મ જ્યંતિ રાજીવ ગાંધી દેશના યુવા વડા પ્રધાન અને આજના આધુનિક ભારત ના સ્વપ્નદ્રસ્ટા ટેકનોલોજી અને સંચાર ક્રાંતિ ને વેગ આપનાર આજના યુવાનો ને સાચી દિશા આપવાનુ જો કોઈએ કામ કર્યું હોય તો તે રાજીવ ગાંધી એ કર્યું છે આજે દેશના યુવાનો ના હાથ માં લેપટોપ કોમ્યુટર મોબાઈલ કે જે પણ આધુનિક કોમ્યુકેશન ના સાધનો છે તે રાજીવ ગાંધી ની દેન છે અઢાર વર્ષે યુવાનો ને મતાધિકાર આપી દેશને યુવા નેતળત્વ પૂરુ પાડ્યુ જ્યારે દેશની રૂઢિ વાદી પાર્ટીઓ યુવાનોને ગુમરાહ કરી ખોટુ જનુની જાતિવાદનુ ઝેર રેડતી હતી અને યુવાનો ની કારકિર્દી ને અને ટેલેન્ટને ગુમરાહ કરતી હતી એ સમયે યુવાનો ને આધુનિક ટેકોનોલોજી આપી દિશા દશા બાદલવાનું કામકર્યું પંચાયતી રાજ મા ૩૩ ટકા ની મહિલા ઓને સિધીજ ભાગીદાર બનાવી સતાના સૂત્રો સોંપ્યા અને આધુનિક ભારતમાંસ્ત્રીસશક્તિ કરણનો પાયો નાખ્યો જેના પરિણામ સ્વરૂપ આજે દરેક રાજકીય પક્ષ મા પંચાયત થી લઈ પાર્લામેન્ટ સુધી મહિલા નેતળત્વ જોવામળે છે
આજે જ્યારે દેશમા ખાનગી અને મોંઘા શિક્ષણની બોલબાલા છે ત્યારે દેશના છેવાડાના માનવીના બાળકોના આધુનિક શિક્ષણ માટે દેશના દરેક જીલ્લા મા જવાહર નવોદય વિદ્યાલયો ની સ્થાપના કરી દેશના ગ્રામીણ અને પછાત ગરીબ બાળકો ને કોઈ પણ જાત ની લાગવગ કે ભલામણ વગર પરીક્ષા ઉતીર્ણ કરી બાળકો ના ટેલેન્ટ ના આધારે સીધાજ મફત શિક્ષણ નો અધિકાર આપ્યો આવા અનેક પ્રજા લક્ષી નિર્ણયો લઈ ભારત રત્ન રાજીવ ગાંધી ની જન્મ જ્યંતિ એ સત... સત નમન
ગાયત્રીબા વાઘેલા
ઉપપ્રમુખ,
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ










