News of Friday, 21st August 2026
ખીરસરા રણમલજી ગામે નવા પ્લોટ વિસ્તાર રામાપીરના મંદિરે ધાર્મિક ઉત્સવ

ખીરસરાઃ નવા પ્લોટ વિસ્તારમાં આવેલ રામદેવપીર મંદિરના પટાંગણમાં હવન તેમજ નવનિર્મિત બજરંગદાસ બાપાની મઢુલીમા બાપાની મૂર્તિ ની સ્થાપના ખોડિયાર માતાજી ની મૂર્તિની સ્થાપના તેમજ શિવ પરીવારની પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ સમસ્ત ખીરસરા ગામનુ ધુંવાડા બંધ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ હતું.
(11:56 AM IST)










