News of Friday, 21st August 2026
પ્રદેશ કોંગ્રેસના મહિલા નેતા પ્રગતિ આહીર સામેની એફઆઇઆર રદ કરવા હાઇકોર્ટનો ઇન્કાર

રાજકોટમાં ૬ વર્ષની બાળકી ઉપર ૧૩ જેટલા નરાધમોએ દુષકર્મ આચર્યાની ઘટના બાદ પીડીત પરિવારની મુલાકાત સમયે બાળકીનો ફોટો અને વીડીયો કલીપ બ્લર કર્યા વગર પોસ્ટના મામલે બેકગ્રાઉન્ડ દ્રશ્યો અને પરિવારજનોની તસ્વીરોથી પીડીતાની ઓળખ જાહેર થતી હોવાનો પ્રથમ દર્શનીય કેસ બને છે. સંપૂર્ણ ટ્રાયલ ચલાવવી જરૂરીઃ કોર્ટનો આદેશ
(4:17 PM IST)










