<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા હલેન્‍ડામાં આરોગ્‍ય કેન્‍દ્રનું ઉદ્‌ઘાટન

 

રાજકોટ, તા.૨૨: જિલ્લાપંચાયત દ્વારા સરધાર પાસેના હલેન્‍ડા ગામમાં આરોગ્‍ય સમિતિના ચેરમેન વિલાસભાઇ ઢાંકેચાની હાજરીમાં આયુષ્‍યમાન આરોગ્‍ય મંદિર (પેટા આરોગ્‍ય કેન્‍દ્ર)નું લોકાર્પણ કરવામાં આવ્‍યુ છે.

સરધારના પેટા આરોગ્‍ય-કેન્‍દ્ર-ગામ હાલેન્‍ડાનું ઉદ્‌ઘાટન કરવામાં આવેલ હતું. આ આરોગ્‍ય કેન્‍દ્રમાં જીલ્લાપંચાયતના સદસ્‍ય અને આરોગ્‍ય સમીતીના ચેરમેન વિલાશભાઇ ઢાંકેચા તેમજ જીલ આરોગ્‍ય અધિકારી શ્રી જોષી સાહેબ તાલુકા પંચાયત સમભ્‍ય વનરાજભાઇ ગરૈયા નાયબ કાર્યપાલક  ઇજનેર જયેશભાઇ સિધ્‍ધપરા હલેન્‍ડા ગામના સરપંચ શ્રી બાબુભાઇ ચોૈહાણ તેમજ બહોળી સંખ્‍યામાં ગ્રામજનો હાજર રહેલ આરોગ્‍ય પરીવાર વતી આભાર વ્‍યકત કરવામાં આવ્‍યો તે સ્‍વાગત સ્‍ન્‍માન કરવામાં આવ્‍યું હતું.

(10:52 AM IST)