<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

અકિલા ન્યૂઝ : “જયતુ સંસ્કૃતમ્, જયતુ ભારતમ્”, સંસ્કૃતમય બની ગરવી નગરી રાજકોટ: 'સંસ્કૃત ગૌરવ યાત્રા' અને 'સંસ્કૃત સપ્તાહ'નો ઉત્સાહભેર પ્રારંભ, જીલ્લા કલેક્ટરની હાજરીમાં સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ, નવી પેઢી સંસ્કૃત અને સંસ્કૃતિના જતન માટે વધુ સચેત બની રહી છે : જિલ્લા કલેક્ટર શ્રી ડૉ. ઓમ પ્રકાશ : જુઓ વિડિયો

(12:24 PM IST)