હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 25th August 2026
રાજકોટ-અમદાવાદમાં સ્વાઇન ફલુનો ફૂંફાડો : શંકાસ્પદ કેસ : તંત્ર ઉંધામાથે

રાજકોટ : રાજકોટ અને અમદાવાદમાં સ્વાઇન ફલુના શંકાસ્પદ કેસ જોવા મળતા વહીવટીતંત્ર સાવચેત બન્યું છે. સીવીલ હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે અત્રે એ નોંધનીય છે કે દિલ્હીમાં ર૩૦૦થી વધુ સ્વાઇન ફલુના કેસ નોંધાયા છે. લોકોને સ્વચ્છતાનું પાલન કરવા, ભીડથી બચવા અને સમયસર તબીબી સલાહ લેવા અપીલ થઇ છે.
(3:40 PM IST)










