તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Wednesday, 26th August 2026
અકિલા ન્યૂઝ : રાજકોટ સહિત દેશભરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદુન નબી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ, રાજકોટના રાજમાર્ગો પર ભવ્ય ઝુલુસ કાઢવામાં આવ્યું હતું, કોમી એકતા અને ભઈચારાના સંદેશ સાથે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો આ ઝૂલુસમાં જોડાયા હતા. : જુઓ વિડિયો

(1:57 PM IST)










