<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

રાજકોટ લોધીકા સહકારી સંઘ ચૂંટણીઃ આજે ફોર્મ પાછા ખેંચવાના છેલ્લા દિવસે બપોરે ૧ાા સુધીમાં ૩૩માંથી વધુ ૮ ફોર્મ પાછા ખેંચાયાઃકુલ ૮ બેઠકો બિનહરીફઃ શનીવારે ફાઇનલ યાદી જાહેર

 

રાજકોટ લોધીકા સહકારી સંઘની તા. ૮ મીએ ચૂંટણી યોજાનાર છેઃ આજે ફોર્મ પાછા ખેચવાના છેલ્લા દિવસે બપોરે ૧ાા સુધીમાં કુલ ૩૩ માંથી ૮ ફોર્મ પાછા ખેંચાયા છેઃ અધિકારી સુત્રોના ઉમેર્યા પ્રમાણે ૮ ફોર્મ પાછા ખેંચાતા વધુ ૭ થી ૮ બેઠકો બિનહરીફ થઇ છેઃ અગાઉ ર બેઠક બિનહરીફ થઇ ચુકી છેઃ આજે બપોરે ૩ સુધીમાં ફોર્મ પાછા ખેંચી શકાશેઃ બાદમાં શનીવારે તા. ર૯ ના રોજ રાજકોટ સીટી પ્રાંત-ર શ્રી ભરત બારોટ દ્વારા ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર થશે

(3:38 PM IST)