તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 27th August 2026
ટનાટન લોકમેળોઃ બાંધણી પૂરીઃ બુધવારથી પ્રારંભઃ રવિવારે સમાપ્ત..

રાજકોટઃ કલેકટર તંત્ર દ્વારા રેસકોર્ષ મેદાન ખાતે યોજાનાર વિરાસતથી વિકાસ-૨૦૨૬ લોકમેળાની બાંધણીની કામગીરી પૂર્ણ થઇ છે, આસમાનને આંબતા ચકડોળ, ઝૂલા સહિતની રાઇડો બંધાઇ ગઇ છે, અન્ય સ્ટોલ પણ તૈયાર થઇ ગયા છે. મેળો તા.૨ સપ્ટેમ્બરથી શરૂ થશે, અને રવિવારે તા.૬ના રાત્રે ૧૨ના ટકોરે પૂર્ણ થશે, કલેકટર તથા અન્ય અધીકારીઓ દ્વારા નિરિક્ષણ કરાયું છે, મેળાને અંતિમ ઓપ અપાઇ રહયો છે, લાખો લોકો મનોરંજનના સાગરમાં ધૂબાકા મારશે તે પણ હકીકત છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
(3:05 PM IST)










