News of Thursday, 27th August 2026
ભક્તિનગર પોલીસે તપાસ શરૂ કરી

વૃધ્ધાનું અપહરણ કરી માર મારી અર્ધબેભાન કરી બળાત્કાર ગુજાર્યા બાદ હત્યા કરવાની ઘટનામાં આજીડેમ પોલીસમાં ગુનો દાખલ થયા બાદ હવે આગળની તપાસ ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ જે. ડી. પરમાર, રાઇટર એએસઆઇ નિલષભાઇ મકવાણાએ શરૂ કરી છે. એફએસએલ અધિકારીને સાથે રાખી ઘટના સ્થળે આજી ડેમના કાંઠે પંચનામુ કર્યુ હતું. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:46 PM IST)










