તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
રાજકોટમાં રોશનીનો ઝળહળાટ

મનપા દ્વારા રેસકોર્ષ રીંગરોડ ખાતે ગઇકાલે ધનતેરસના પાવન દિવસે મેયર નેહલ શુકલ, ડે.મેયર દક્ષાબેન વસાણી, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, ધારાસભ્ય ડો.દર્શીતાબેન શાહ, ભાનુબેન બાબરીયા, મ્યુ.કમિશનર તુષાર સુમેરા, સ્ટે.ચેરમેન પરેશ પીપળીયા, શાસક પક્ષનેતા હિરેન ખીમાણીયા તથા ઋષભભાઇ રૂપાણી દ્વારા સ્વીચ ચાલુ કરી દિવાળીના તહેવારમાં રોશનીનો જગમગાટ કરવામાં આવ્યો હતો
(3:30 PM IST)










