તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
વોર્ડ નં.૧૩મા઼ સમસ્ત ક્ષત્રિય સમાજનું સ્નેહમીલન

રાજકોટઃ અહિં વોર્ડ નં ૧૩મા સમસ્ત ક્ષત્રિય સમાજનું તોહમિલન યોજાયેલ. જેમાં રાજકોટ સ્ટેટ ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા, ધારાસભ્ય રમેશભાઈ ટીલારા, મહામંત્રી યોગેન્દ્રસિંહ જાડેજા, કોઠારીયા સ્ટેટ દેવેન્દિં્સિંહ જાડેજા (ટિકુભા), અજીતસિંહ (ભૂણાવા), હરીચંદ્રસિંહ જાડેજા (માખવડ), રાજદીસિંહ જાડેજા (રાજાભાઈ) વાવડી, કાઠી સમાજના સુખાભાઈ વાળા, પૂર્વ કોર્પોરેટર સુરેન્દ્રસિંહ વાળા, પૂર્વ કોર્પોરેટર નીતિનભાઈ રામાણી, દિવ્યરાજસિંહ ગોહિલ, અક્ષિતસિંહ જાડેજા, પળથ્વીસિંહ વાળા વિ. ઉપસ્થિત રહેલ. તેમ અખબારી યાદીમાં જણાવાયું છે.
(3:47 PM IST)










