<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

પ્રવૃત્તિ પ્રેરક માનવ કલ્‍યાણ ટ્રસ્‍ટ તથા રોઝરી સ્‍કૂલ પરિવારના સંયુક્‍ત ઉપક્રમે અનાજ - વષાોનું વિતરણ

 

રાજકોટ : દીપોત્‍સવી પર્વમાલિકાના ઉપલક્ષ્ય પર પ્રવળત્તિ પ્રેરક માનવ કલ્‍યાણ ટ્રસ્‍ટ તથા રોઝરી સ્‍કૂલ પરિવારના સંયુક્‍ત ઉપક્રમે ૨૨૫ ઉપરાંત ગરીબ પરિવારોને અનાજ સામગ્રીનું અને વષાોનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. અનાજમાં રવો, મેંદો, બેસન, સીંગતેલ, ખાંડ, પૌઆ, મકાઇ પૌઆ અપાયાનું સંસ્‍થા જણાવે છે. આ સેવાયજ્ઞમાં રોઝરી સ્‍કૂલના વિદ્યાર્થીઓએ સેવા આપી હતી. સ્‍કૂલના સ્‍થાપક શ્રી સવજીભાઈ વારિયાની ઉપસ્‍થિતિ સહુ માટે ઉત્‍સાહ આપનાર બની રહી હતી. રોઝરી સ્‍કૂલના મેનેજિંગ ટ્રસ્‍ટી ડો. વિશાલભાઈ વારિયાના માર્ગદર્શન હેઠળ સર્વશ્રી નૈતિક કામદાર, કિંજલ પંડયા, દયા ભટ્ટી, તેજલ ઉપાધ્‍યાય, હેતાક્ષી વાઘેલા, નિકિતા ચાવડા, પલ્લવી પારેખ, પ્રતીક સંચાણીયા, ક્રિષ્‍ના કિકાણી, કૌશલ દોશી, જીમી મોદી, હિરેનભાઈ વ્‍યાસ, દક્ષા વારા, બ્રિન્‍દા પાઉં, તળશાંત ગોસાઈ, રઘુભાઈ પંચાસરા, જયશ્રીબેન પંચાસરાએ સેવા આપ્‍યાનું શ્રી અલ્‍પેશ મહેતા (૯૪૨૮૮ ૯૪૪૪૯)એ જણાવ્‍યું છે.

(2:15 PM IST)