તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
વોર્ડ નં. ૧૦માં ભાજપની આખી પેનલનો ઝળહળતો વિજય

રાજકોટઃ અહિંની વોર્ડ નં. ૧૦ના ભાજપના ઉમેદવારો ઘનશ્યામભાઇ હેરભા, અશ્વિનભાઇ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા અને નિતાબેન લાલનો ઝળહળતો વિજય થયો હતો. તસ્વીરમાં ચારેય ઉમેદવારોને અભિનંદન આપતા ડો. પ્રદિપ ડવ, રાજદીપસિંહ જાડેજા (વાવડી) અને ધર્મેન્દ્રસિંહ ઝાલા નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:44 PM IST)










