તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd October 2026
WWW.mdac.in દ્વારા અનોખી ભેટઃ હવે mdac android app નવા રૃપમાં રજૂઃ સાથે નવો વિભાગ Travel Around The World

રાજકોટઃ www.mdac.in ના સર્જક શ્રી સમીર દવેએ જણાવ્યું કે કોરોનાકાળમાં શરૃ કરવામાં આવેલ અમારી વેબસાઈટ www.mdac.in નવું mdac Android App રજૂ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. જેના દવારા આપ Youtube નો લગભગ સાત લાખ કરતા વધુ વિડિયો જોઈ શકશો અને Wikipedia ના લગભગ ૫૦ હજાર કરતાં વધુ Wikipedia ડોકયુમેન્ટ પરથી માહિતી મેળવી શકશો. અમારી આ www.mdac.in વેબસાઈટ અગાઉ જણાવ્યુ તેમ મ્યુઝિક, ડાન્સ, આર્ટ અને કલ્ચર પર આધારિત છે. જેમાં ૧૯ વિભાગમાં લગભગ ૭૦૦ કેટેગરીમાં લગભગ દોઢ લાખ કરતાં વધુ કી-વર્ડ જનરેટ થાય છે. જે આપને Youtube અને Wikipedia પરથી માહિતી શોધવામાં મદદરૃપ થશે. આ વેબસાઈટની માહિતી માટે અમે Youtube Wikipedia, Wikidata અને Google Search તથા જુદી જુદી એજયુકેશનલ વેબસાઈટનો ઉપયોગ કરેલ છે જે માટે અમે તે સર્વેના આભારી છીએ. આ વેબસાઈટની વધુ વિગત વેબસાઈટનાં વિભાગ મુજબ આ પ્રમાણે છે.
1. Music 2. Music For Relaxation 3. Journey Of Indian Film Music 4. Dance 5. Art & Culture 6. Darshan, Katha & Satsang 7. Indian Food Recipe 8. Old DD 9. Live Nature & Travel 10. Eastern & Western Arts 11. Documentary World 12. Science World 13. World Literature 14. Music World 15. World Of Philosophy
આ ઉપરાંત એક નવો વિભાગ Travel Around The World શરૃ કરેલ છે. જેમાં વિશ્વના ૨૦૦ કરતાં વધુ દેશોના ૭૨,૦૦૦ કરતાં વધુ પર્યટન સ્થળોની માહિતી Youtube, Wikipedia, Google Search કે Google Earth પરથી એક જ કિલકથી માહિતી શોધવામાં મદદરૃપ થશે આ સાથે જે તે દેશ અંગેની ડોકયુમેન્ટરી, વેજ, ફુડ, ફેસ્ટીવલ, નેશનલ એન્થમ અને જે તે દેશના બંધારણની વીગતો પણ સરળતાથી જાણી શકશો. આ વિભાગમાં ૫૫ પ્રવાસન કેટેગરી છે અને તેમાં ૩૦ Popular Youtube Travel Channel, 30 Popular Architech Channel 30 Popular Interior Desing Channel નો સમાવેશ કરવામાં આવેલ છે. આ ઉપરાંત વિશ્વના પહાડો, નદીઓ, સાગર અને મહાસાગરો, જવાળામુખી વગેરેની માહિતી મળશે.
આ ઉપરાંત નવા અપડેટમાં Music Section માં ૫૨૦ કરતાં વધુ રાગોનું લિસ્ટ પહર અને સમયમુજબ મળશે. જેને કારણે આપ જે તે પહરનાં સમય મુજબ રાગના નામ જાણીને Youtube કે Wikipedia પરથી તેની માહિતી શોધી શકશો અને રાગ સાંભળી શકશો. આ વિભાગમાં દેશનાં જુદા જુદા રાજયોના લોકસંગીત માટેનાં લિસ્ટ પણ આપેલા છે.
આ ઉપરાંત નવા અપડેટમાં Music World Section Hi Pop Singer, Music Band, Rock Singer, Indian Male And Female Pop And Rock Singer, American Country Singer આ બધાના લિસ્ટ આપવામાં આવેલ છે. જેના દવારા તમે જે તે ગાયકનાં પોપ્યુલર આલ્બમને કે ગીતને સરળતાથી Youtube પરથી સાંભળી શકશો.
Youtube અને Wikipedia પરથી માહિતી મેળવવા માટે આપે જે-તે માહિતી સાથેનાં Youtube Wikipedia નાં બટન પર માત્ર કિલક કરવાનું જ રહેશે. જે કિલક કરતાંથી સાથે જ આનુપંગીક માહિતી જે જે-તે પ્લેટફોર્મ પર અવેલેબલ હશે તો તે સર્ચ થઈને બતાવશે. આ માટેની માહિતી અમારા દવારા બંનેમાંથી કોઈપણ પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવી નથી. સર્ચ રિઝલ્ટ માત્ર જે-તે પ્લેફોર્મના સર્ચએન્જિન દવારા જ આપવામાં આવે છે.
શ્રી સમીર દવે વધુમાં જણાવે છે કે અમારી આ વેબસાઈટ www.mdac.in અને mdac App બનાવવામાં જેમનો પણ સહયોગ મળેલ છે તે સનુના અમે આભારી છીએ. જેમાં શ્રી ભરતભાઈ આર. રાજગુરુ માર્ગદર્શન મળેલ છે જેઓએ ૩૩ વર્ષ ની સિવિલ એન્જિનીયર તરીકે સિંચાઈ વિભાગ ગુજરાત સરકારમાં સેવા બજાવેલ છે અને હાલ છેલ્લા ૨૨ વષોથી રાજકોટ સ્થિત રામકૃષ્ણ આશ્રમમાં ઓનરરી સેવા આપે છે. . આ ઉપરાંત વેબસાઈટના સ્માર્ટ-વ્યુના ડિઝાઈન કાર્ય માટે શાર્દુલભાઈ કે. ઠકકર (સાયફરટ્રેક સોફટવેર) નો સહયોગ મળેલ છે જે ઘણા વર્ષોથી કસ્ટમાઈઝ સોફટવેર અને વેબસાઈટ ડિઝાઈનીંગ ક્ષેત્રે કાર્યરત છે. વેબસાઈટના કલાસિક-યુના ડિઝાઈન કાર્ય માટે ગૌરવભાઈ રાણપરાનો સહયોગ મળેલ છે. mdac App Design માટે ઉમંગભાઈ જી. વઢવાણા ( niceumangtech)નો સહયોગ મળેલ છે. ડેટાકલીનઝીંગ અને ડેટા વેરીફિકેશન માટે ધ્રુવિલભાઈ જે બાવળીયાનો સહયોગ મળેલ છે જે આત્મીય કોલેજમાં આર્ટસમાં અભ્યાસ કરે છે. વેબહોસ્ટીંગ સર્વિસ માટે રાજીવભાઈ બી. પંડયા (પરમવેબ સોલ્યુશન) નો સહયોગ પ્રાપ્ત થયેલ છે જે ઘણા વર્ષોથી આ ક્ષેત્રમાં કાર્યરત છે.. આ વેબસાઈટ માટે ડેટા કલેકશન- ડેટા મેનેજમેન્ટ ડેટા એનાલિસિસ અને વેબસાઈટનું ડિઝાઈનનું માર્ગદર્શન સમીર ટી. દવે નું છે જે ઘણા વર્ષોથી કસ્ટમાઈઝ સોફટવેર ડિઝાઈનીંગ અને ડેટા એનાલિસિસ ક્ષેત્રે કાર્યરત છે.
અમારી આ વેબસાઈટ www.mdac.in માટે સતત પ્રોત્સાહન આપવા માટે અમે અકિલાના મોભી શ્રી કિરીટકાકાનાં પણ આભારી છીએ.
આપના મોબાઈલ કે ટેબલેટમાં mdac App Install કરવા માટે આપ Google Play Store ના Search મા mdac કેmdac App ટાઈપ કરશો. અને mdac App install કરી શકશો. આ mdac App તદન ફ્રી છે.
(સમીર ટી. દવે -
મો. નં ૯૯૨૪૧ ૩૫૫૩૫ )
(2:15 PM IST)










