News of Friday, 27th November 2026
એડવોકેટ અશોકસિંહ વાઘેલાના માતુશ્રી અને પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગાયત્રીબાના સાસુમા વિલાસબા મેરૂભા વાઘેલાનું દુઃખદ નિધન : સાંજે સ્મશાનયાત્રા

રાજકોટ : લોલીયા (તા. ધોળકા)ના વતની ગં. સ્વ. વિલાસબા મેરૂભા વાઘેલા (ઉં.વ. ૯૦) તે અશોકસિંહ મેરૂભા વાઘેલા (એડવોકેટ) (લિગલ સેલ ચેરમેન કોંગ્રેસ)ના માતુશ્રી શ્રીમતી ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા (ઉપપ્રમુખ પ્રદેશ કોંગ્રેસ તેમજ પૂર્વ વિપક્ષી નેતા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન)ના સાસુમા તેમજ યશરાજસિંહ વાઘેલા અને દિવ્યરાજસિંહ વાઘેલાના દાદીમાનું આજરોજ દુઃખદ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થની અંતિમયાત્રા સાંજે ૪:૩૦ કલાકે તેમના નિવાસ સ્થાન ‘‘જય અંબે'' અમૃતા સોસાયટી, શેરી નં. ૬, ત્રિમુર્તિ બાલાજી મંદિર પાછળ, રૈયા ટેલીફોન એકસચેન્જ સર્કલ પાસે, ૧પ૦ ફુટ રીંગ રોડ ખાતેથી નીકળશે.
(3:32 PM IST)










