તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
અકિલા બેસ્ટ ઓફ બેસ્ટઃ દશેરાની રઢિયાળી રાત્રે રોમાંચક જંગ
મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે, ઘનઘોર ઝરે ચહુ ઓર, મારૂ મન મોર બની થનગાટ કરે : ખેલૈયાઓ માટે જીમખાનામાં જાજરમાન રાસોત્સવઃ આકર્ષક ઇનામોની હારમાળાઃ પ્રેસ ફોટોગ્રાફર ટીમ અશોક બગથરિયાની અથાક જહેમત : લાઇવ પ્રસારણઃ અકિલા ડોટ કોમના ફેસબુક પર તથા ડેન આર.સી.સી. કેબલ નેટવર્ક-રાજકોટ ઉપરથી થશે

રાજકોટઃ સમગ્ર શહેરમાં રાસ રસિયાઓ માટે નવી ભાત પાડતો અને શ્રેષ્ઠમાંથી સર્વશ્રેષ્ઠ પસંદ કરવા માટેનો પ્રિન્સ, પ્રિન્સેસ બેસ્ટ ઓફ બેસ્ટ અકિલા રાસોત્સવ તા. ર૦ ઓકટોબર મંગળવારે દશેરાના દિવસે સાંજે ૭ વાગ્યાથી કાઠિયાવાડ જીમખાના મેદાન, આર.કે. સી. કોલેજ સામે, શાષાી મેદાન પાસે યોજાનાર છે. તેના માટે રાજકોટ પ્રેસ ફોટોગ્રાફર એન્ડ ઇલેકટ્રોનિક કેમેરામેન એશો.ના પ્રમુખ અકિલાના ફોટોગ્રાફર અશોક બગથરિયા અને તેમના સાથીદારો જહેમત ઉઠાવી રહ્યા છે. વિજેતાઓને આકર્ષક ઇનામો અપાશે વધુ માહિતી માટે મો.૯૭રપર ૪૧૧૧૧ ઉપર સંપર્ક સાધવો.
આ પ્રસંગે પરશોતમભાઈ રૂપાલા- સાંસદ રાજકોટ, ભાનુબેન બાબરીયા- પૂર્વ મંત્રી શ્રી ગુજરાત રાજય, ઉદયભાઈ કાનગડ- ધારાસભ્ય શ્રી રાજકોટ, રમેશભાઈ ટીલાળા- ધારાસભ્ય રાજકોટ, ડો. દર્શીતાબેન શાહ- ધારાસભ્ય રાજકોટ, ડો. નેહલભાઈ શુકલ-મેયરશ્રી રાજકોટ, ભરતભાઈ બોધરા-પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ, ડો.ઓમપ્રકાશ-કલેકટરશ્રી રાજકોટ, તુષારભાઈ સુમેરા-કમિશનરશ્રી-રાજકોટ મ્યુ.કોર્પોરેશન, બ્રજેશકુમાર ઝા-પોલીસ કમિશનરશ્રી-રાજકોટ શહેર, ચેતન્ય માંડલીક- જોઈન્ટ પોલીસ કમિશનરશ્રી-રાજકોટ શહેર, મનોહરસિહ જાડેજા- એસ.પી. અરવલ્લી જીલ્લા, મૌલેશભાઈ ઉકાણી- બાનલેબ પ્રા. લી. ડો. હરપાલસીંહ જાડેજા- ડી.સી.પી. ટ્રાફીક બ્રાન્ચ, ડી.સી.પી. ક્રાઈમ બ્રાન્ચ રાજકોટ શહેર, જગદીશ બાંગરવા- ડી.સી.પી. ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ શહેર, રાકેશ દેસાઈ- ડી.સી.પી. ઝોન-૧-રાજકોટ શહેર, હેતલ પટેલ- ડી.સી.પી. ઝોન-૨-રાજકોટ શહેર, નીતીનભાઈ ભારદ્વાજ પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન (ભાજપ અગ્રણી), ભુપતભાઈ બોદર- પૂર્વ રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખશ્રી, હસુભાઈ પરસાણા- મીરેકલ બેટરી-રાજકોટ, જીતુભાઈ લીંબાસીયા- ડેવલોપર્સ (ખરેડી વાળા) , પરેશભાઈ પીપળીયા- સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન આર.એમ.સી. ,નરેન્દ્રસિહ જાડેજા(ટીકુભા)-ડેપ્યુટી મેયર રાજકોટ મનપા, મયુરધ્વજાસિહ જાડેજા-ચેરમેન શ્રી જે.એમ.જે. ગ્રુપ, રાજાદિપસિહ એમ. જાડેજા(રાજાભાઈ)-રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ, તિર્થરાજાસિહ ગોહીલ- પ્રમુખ શ્રી રાજપુત કરણી સેના, જે.ડી. ખાવડુ- સરપંચશ્રી મેંદરડા ગ્રામ પંચાયત, પ્રફુલભાઈ એચ. નડીયાપરા- અમળતધારા બિલ્ડકોન પ્રા.લી. (કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કુલના ટ્રસ્ટી) નીતિનભાઈ નથવાણી- સીટી ન્યુઝ ચેનલ-રાજકોટ. ઉપરાંત અતિથિ વિશેષ તરીકે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. ધ્રુવવરીર સાગઠીયા, શ્રધ્ધા મારૂ, તુષાર ચુડાસમા અને ટીમ બેસ્ટ ઓફ બેસ્ટ-ર૦ર૬ એન્કર દર્ષિતા સોની ધૂમ મચાવશે.
લાઇવ પ્રસારણઃ અકિલા ડોટ કોમ ના ફેસબુક પર તથા ડેન આર.સી.સી. કેબલ નેટવર્ક-રાજકોટ ઉપરથી થશે. બેસ્ટ ઓફ બેસ્ટ અકિલા રાસોત્સવ સફળ બનાવવા માટે પ્રેસ ફોટોગ્રાફર એશો.ના પ્રમુખ અશોક બગથરિયા તેમજ ધમેન્દ્રસિહ ઝાલા (પિન્ટુભાઈ), પ્રમુખ સહકાર ગ્રૃપ, પ્રમુખ હિન્દુસેના, નરેશભાઈ બાંભવા- યુવા ઉદ્યોગપતિ-રાજકોટ, અશોકભાઈ પટેલ (મોટા મોવા) -કાઠીયાવાડી જલસા, વિધ્યરાજસીંહ આર. જાડેજા(વાવડી) - શુભમ એન્ટરપ્રાઇઝ, ભુપતભાઈ બસીયા- - ભાજપ અગ્રણી વોર્ડ નં. ૧ર, જગદીશભાઇ પટેલ - શિવ શકિત ડેરી ફાર્મ મવડી મેઇન રોડ-રાજકોટ, ભગત નિલેશભાઇ ચાવડીયા- ભાજપ અગ્રણી, સુખદેવસિહ ઝાલા-બલદેવ ગ્રૃપ મવડી, મીલનભાઈ કોઠારી-ચેરેમેન સાંસ્કૃતિક સેલ, ભાજપ-રાજકોટ, જયેશભાઈ સોરઠીયા- શૈલેશ ગ્રુપ-મવડી, રાજકોટ, દિનેશભાઈ આર. ચાવડા- બિલ્ડર્સ (મુછડી), આશિષભાઇ વાગડીયા- માજી કોર્પોરેટર, પીયુષ માટીયા- બીલ્ડર, જયભાઈ ખારા-જૈન યુવા અગ્રણી, જીતુભાઈ રાઠોડ- હર્ષ કન્ટ્રકશન, પારસભાઈ સંધાણી- શેર પોઇન્ટ એમ પાવર, સુરૂભા જાડેજા (રાવકી)- જય ઓટો એડવાઇઝર્સ (આર.ટી.ઓ.) મવડી મેઇન રોડ, જય બોરીચા- રાજકોટ શહેર મંત્રી યુવા ભાજપ, કિશનભાઇ સખીયા - યુવા એડવોકેટ, બાલાભાઇ વાજા- કલાસીક એન્ટરપ્રાઇઝ, સંદીપ બગથરીયા- રાઘે એન્ટરપ્રાઇઝ, યોગેશ બગથરીયા- યુવા અગ્રણી બીલ્ડર, પ્રશાંત ગોંડલીયા- યુવા અગ્રણી, નિરવ વાઘેલા- રામનાથ જવેલર્સ, સંદીપ બગથરીયા - અકિલા પ્રેસ ફોટોગ્રાફર, રાજકોટ.(સંદીપ બગથરીયા)

(2:28 PM IST)










