તા. ૧૦ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૧૦ મંગળવાર
News of Friday, 19th June 2026
અકિલા ન્યૂઝ : રાજકોટના બાપાસીતારામ ચોક પાસે આવેલ બાલાજી ચાઈનીઝ એન્ડ પંજાબીમાં આરોગ્ય વિભાગના દરોડા, ૧૧૧ કીલો વાસી ખોરાક મળી આવ્યો, આરોગ્ય શાખા દ્વારા રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવ્યું. : જુઓ વિડિયો

(1:57 PM IST)










