News of Tuesday, 28th April 2026
અકિલા ન્યૂઝ : સ્થાનિક સ્વરાજની ચૂંટણી માં ભાજપનો ભવ્ય વિજય થતા જેનો શ્રેય જેને જાય છે તેવા રાજકોટ શહેર ભાજપના પ્રમુખ માધવભાઈ દવે અને રાજુભાઈ ધ્રુવ સાથે અકિલાની ખાસ વાતચીત, લાઈવ. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શિશાંગીયા : જુઓ વિડિયો

(5:30 PM IST)










