તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Monday, 14th September 2026
*અકિલા ન્યૂઝ* : રાજકોટના મોટી ટાંકી ચોક સ્થિત મહારાષ્ટ્ર મંડળ દ્વારા ૧૯૩૦થી ગણપતિ મહારાજની સ્થાપના કરવામાં આવી હતી, રોજ સવાર સાંજ ગણપતિ મહારાજની ભવ્ય આરતી કરવામાં આવે છે, ૩૦૦ થી વધારે સભ્યોની સંખ્યા સાથે આ મહારાષ્ટ્ર મંડળમાં ગણપતિ મહોત્સવમાં દાદા ગણપતિ દેવને રીઝવવામાં આવે છે, જુઓ મહારાષ્ટ્ર મંડળ ગણપતિ દાદાની ભવ્ય આરતી લાઈવ. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જુઓ વિડિયો

(8:33 PM IST)










