<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

અકિલા ન્યૂઝ : રાજકોટ સહિત દેશભરમાં આજે કેમિસ્ટ એસોસિએશનની હડતાલ, રાજકોટ શહેરમાં 1400 જેટલા નાના મોટા મેડિકલ બંધ, ઓનલાઇન દવાના વેચાણને લઈ કેમિસ્ટ એસોસિએશનનો વિરોધ, રાજકોટના મોટી ટાંકી ચોક સ્થિત યશ મેડિક્લે એસોસિએશન સહિત લોકો ભેગા થઈ વિરોધ કર્યો હતો. : જુઓ વિડિયો

(3:30 PM IST)