તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Tuesday, 28th April 2026
અકિલા ન્યૂઝ : રાજકોટમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત, ખાતું ના ખોલી શકી આમ આદમી પાર્ટી, વોર્ડ નં-૧૧ માં વિજય સરઘસ દરમિયાન ભાજપ કાર્યકરોએ સાવરણા ના ડૂચા કાઢી વિજય જીતની ઉજવણી કરી હતી : જુઓ વિડીયો

અકિલા ન્યૂઝ : રાજકોટમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત, ખાતું ના ખોલી શકી આમ આદમી પાર્ટી, વોર્ડ નં-૧૧ માં વિજય સરઘસ દરમિયાન ભાજપ કાર્યકરોએ સાવરણા ના ડૂચા કાઢી વિજય જીતની ઉજવણી કરી હતી
(8:17 PM IST)










