News of Tuesday, 6th October 2026
અકિલા ન્યુઝ : રાજકોટના જલારામ ચોકની સુપ્રસિદ્ધ ગરબી એટલે નવદુર્ગા ગરબી મંડળ જ્યાં હર વર્ષે હજારો લોકો માતાજીના આશીર્વાદ લેવા આવે છે આ ગરબીનો મહત્વનો રાસ એટલે માતાજીનો હિંડોળો છે ગુજરાત આખામાં પ્રખ્યાત છે ત્યારે આ વર્ષે માતાજીનો હિંડોળો રાસ નવરાત્રી દરમીયાન ત્રીજા નોરતે, છઠ્ઠા નોરતે અને નવમા નોરતે ભક્તોને દર્શન કરવા મળશે, નવરાત્રીના એક મહિના પહેલા નવરાત્રીની તૈયારીઓ ના ભાગ રૂપે બાળાઓ પ્રેકટીશ કરી રહી છે, જુઓ લાઈવ દ્રશ્યો અકિલા સાથે. પાર્ટ-૨ : જુઓ વિડિયો

અકિલા ન્યુઝ : રાજકોટના જલારામ ચોકની સુપ્રસિદ્ધ ગરબી એટલે નવદુર્ગા ગરબી મંડળ જ્યાં હર વર્ષે હજારો લોકો માતાજીના આશીર્વાદ લેવા આવે છે આ ગરબીનો મહત્વનો રાસ એટલે માતાજીનો હિંડોળો છે ગુજરાત આખામાં પ્રખ્યાત છે ત્યારે આ વર્ષે માતાજીનો હિંડોળો રાસ નવરાત્રી દરમીયાન ત્રીજા નોરતે, છઠ્ઠા નોરતે અને નવમા નોરતે ભક્તોને દર્શન કરવા મળશે, નવરાત્રીના એક મહિના પહેલા નવરાત્રીની તૈયારીઓ ના ભાગ રૂપે બાળાઓ પ્રેકટીશ કરી રહી છે, જુઓ લાઈવ દ્રશ્યો અકિલા સાથે. પાર્ટ-૨
કેમેરામેન : સંદીપ બગથરીયા
રિપોર્ટ : નિલેશ શીશાંગીયા
(8:28 PM IST)










