તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 10th July 2026
ભેળસેળ-વાસી ૨૧૮ કિલો ખોરાકનો નાશઃ પસ્તીમાં ખાદ્ય પદાર્થ પેક કરનાર વેપારીઓને દંડ : જુઓ વિડિયો
મનપાની ફુડ શાખા દ્વારા ૬૬ પેઢી- રેસ્ટોરન્ટમાં તપાસઃ ૨૬ને લાઇસન્સ અંગે નોટીસ : વિરમણી સ્વીટસ એન્ડ નમકીન સીલઃ સર્વેલન્સ ચેકીંગ દરમિયાન કડક પગલા

રાજકોટ તા.૧૦: મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી ૬૬ પેઢી/ રેસ્ટોરન્ટ ની તપાસ કરી કુલ ૨૧૮ કિલો અખાદ્ય, વાસી જથ્થાનો નાશ કરી કુલ ૨૬ પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ હાઈજેનિક કન્ડિશન તથા પસ્તીના વપરાશ બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ કૂલ રૂ.૪૨,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ તથા fssai એક્ટ હેઠળ ૧૭ નમૂના લઈ પળથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવેલ
જેમાં જનકલ્યાણ કો. ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી,શોપ નં.-૪, એસ્ટ્રોન ચોક પાસે, આવેલ ‘‘વિરમણી સ્વીટ્સ & નમકીન'' પેઢીને સીલ કરવામાં આવેલ. સ્થળ પર અનહાઈજેનિક કન્ડિશનમાં વાસી, અખાદ્ય, ફૂગ વાળો માવો, એક્સપાયરી મિલ્ક પાવડર, સડેલા બટેટા/શાકભાજી, પડતર મસાલા, ચારોળીનો : તિબંધિત કલર કેમિકલ્સ, કચોરીનો મસાલો, પડતર ગુલફી, વાસી :િ પેર્ડ ફૂડ, :િ પેર્ડ સમોસા/કચોરીનો માવો કુલ મળીને અંદાજિત ૯૧ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને રૂ.૧૦,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરી પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.
બેસ્ટ મયુર ભજીયા, અજંતા પાર્ક ચંદ્રમૌલેશ્વર મહાદેવ સામેથી એક્સપાયરી ડેટ પાણીની ૨૦૦ml, ૧-લિટરની પેકડ ૩૫૦ બોટલ મળી કુલ ૧૦૦ લી. તથા બ્રેડનો જથ્થો, ૬ કિલો સડેલા શાકભાજીનો નાશ કરી રૂ.૫૦૦/-નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ તેમજ મીઠી ચટણી (લુઝ) નો નમૂનો લેવામાં આવેલ.
ભગવતી ફરસાણ & સ્વીટ માર્ટ, આશા જીલ એપાર્ટમેન્ટ, ગુરુઃ સાદ ચોક, કળષ્ણનગર મેઇન રોડને ખુલ્લા ખાદ્ય ચીજો રાખવા તથા :િપ્રન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂ.૫,૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
વિશાલ સેલ્સ એજન્સીઃ આશા જીલ એપાર્ટમેન્ટ, ગુરુઃ સાદ ચોક, કળષ્ણનગર મેઇન રોડને FIFO મુજબ ખાદ્ય ચીજો રાખવા તથા એક્સપાયરી રિજેક્ટ જથ્થો અલગ રાખવા અંગે વહીવટી ચાર્જ ? રૂ.૪,૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ
જય બાલાજી ફરસાણ માર્ટ પરિશ્રમ એપાર્ટમેન્ટ, કળષ્ણનગર મેઇન રોડને વપરાશમાં લેવાતા ખાદ્યતેલ ડિસ્પ્લે કરવા તથા :િ ન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે વહીવટી ચાર્જ રૂ.૨,૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ
શ્રી દ્વારિકાધીશ ખમણ હાઉસ અંબાજી કડવા પ્લોટ કોર્નર, સ્વામિનારાયણ ચોક પાસે, કળષ્ણનગર મેઇન રોડને આપેલ તથા વપરાશમાં લેવાતા ખાદ્યતેલ ડિસ્પ્લે કરવા તથા :િ ન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે વહીવટી ચાર્જ રૂ.૨,૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ
આશા ફરસાણ શાંતિ નિકેતન એપાર્ટમેંટ પાસે, કળષ્ણનગર મેઇન રોડને આપેલ તથા ખુલ્લી ખાદ્યચીજો, પેકિંગ પર ટેગિંગ ન હોય તથા પ્રિ ન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે, વહીવટી ચાર્જ રૂ.૨,૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ
ક્રિષ્ના સેલ્સ એજન્સીઃ શાંતિ નિકેતન એપાર્ટમેંટ, કળષ્ણનગર મેઇન રોડ, નોટિસ આપેલ તથા લાઇસન્સ ન હોવા અંગે, વહીવટી ચાર્જ રૂ.૨,૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. શ્રી લક્ષ્મી લાઈવ પટ્ટી સમોસાઃ અંબાજી કડવા પ્લોટ મેઇન રોડ, કલ્પવળક્ષ એપાર્ટમેંટ, ગરબી ચોક પાસે, નોટિસ આપેલ તથા વપરાશમાં લેવાતા ખાદ્યતેલ ડિસ્પ્લે કરવા, લાઇસન્સ ન હોવા અંગે, વહીવટી ચાર્જ રૂ.૧,૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
જલિયાણ ફરસાણ એન્ડ નમકીનઃ ગાયત્રી નગર મેઈન રોડ, જલારામ ચોક, પ્રિન્ટેડ પસ્તી વાપરવા અંગે રૂ.૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.આઈ શ્રી ખોડીયાર ફરસાણ સ્વીટગાયત્રી નગર મેઈન રોડ, :િ ન્ટેડ પસ્તી વાપરવા અંગે રૂ.૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.રાજશક્તિ ગાંઠિયા : ક્રુષ્ણ નગર મેઇન રોડ, ધોળકિયા સ્કૂલ પાસે,આપેલ તથા પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે, વહીવટી ચાર્જ રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
રમેશ સ્વીટ ફરસાણ માર્ટઃ કલ્પવળક્ષ એપાર્ટમેંટ, ગરબી ચોક પાસે, ભ્ઝપ્ કોલેજ રોડ, નોટિસ આપેલ તથા લાઇસન્સ રિન્યૂ ન હોવા તથા :િ ન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે વહીવટી ચાર્જ રૂ.?૧,૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ
મોમાંઇ ફરસાણ માર્ટઃ અંબાજી કડવા પ્લોટ ૪/એ કોર્નર, PDM કોલેજ રોડ, નોટિસ આપેલ તથા ખુલ્લા ખાદ્ય ચીજો રાખવા, અનહાઈજીનીક વાસણો તથા પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે વહીવટી ચાર્જ રૂ.૧,૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
શ્રીનાથજી સાબુદાણા ફરાળી ખિચડીઃ મઝદા એપાર્ટમેંટ, સ્વામિનારાયણ ચોક પાસે, PDM કોલેજ રોડ, નોટિસ આપેલ તથા વપરાશમાં લેવાતા ખાદ્યતેલ ડિસ્પ્લે કરવા તથા પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે વહીવટી ચાર્જ રૂ.૧,૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
મનીષ ફરસાણ & સ્વીટઃ સોમનાથ હૉલ પાસે, કળષ્ણનગર મેઇન રોડ, નોટિસ આપેલ તથા ખુલ્લી ખાદ્યચીજો, મીઠાઇ પર ટેગિંગ ન હોય તથા :િ ન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે વહીવટી ચાર્જ રૂ.૧,૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
બાલાજી ભવાની ફરસાણ આશા જિલ એપાર્ટમેંટ, કળષ્ણનગર મેઇન રોડઃ ખુલ્લી ખાદ્યચીજો, વપરાશમાં લેવાતા ખાદ્યતેલ ડિસ્પ્લે કરવા તથા પ્રિ ન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂ.૧,૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
બાલાજી અમુલ પાર્લર પરિશ્રમ એપાર્ટમેન્ટ, કળષ્ણનગર મેઇન રોડને FIFO મુજબ ખાદ્ય ચીજો રાખવા તેમજ લાઇસન્સ ડિસ્પ્લે રાખેલ નથી જે અંગે રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.મહાલક્ષ્મી સ્વીટ એન્ડ નમકીન શ્યામલ વર્ટિક્સ, ધારેશ્વર ડેરી પાસે. સાધુ વાસવાણી રોડ- વહીવટી ચાર્જ - રૂ.૫૦૦/- તથા ૩કિલો એક્સપાયરી ડેટ વિતેલ બેકરી પ્ર ોડક્ટ નાશ.કૈલાશ ફરસાણઃ મોલેશ્વર મહાદેવ મંદિર સામે, અજંતા પાર્ક, સાધુ વાસવાણી રોડ- વહીવટી ચાર્જ- રૂ.૫૦૦/- તથા ૩ કિલો પસ્તી પસ્તીનો નાશ.બાલાજી ફરસાણ ગોલ્ડન સુપર માર્કેટ સામે, રૂ.૫૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરી ૪કિલો પસ્તીનો નાશ કરેલ.
જય અંબે દાળપકવાનઃ કોઠારીયા રોડ, માલધારી ફાટક પાસે આવેલ પેઢી માંથી ૩ત્ત્ બાફેલા બટેટા નો નાસ કરી પ્રિન્ટેડ પસ્તીના વપરાશ અંગે નોટિસ આપેલ.અનિલ સમોસા ભૂતખાના ચોક, ઢેબર રોડ પાસે આવેલ પેઢી માંથી પ્રિન્ટેડ પસ્તી વાપરવા અંગે રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.રમેશ સ્વીટ એન્ડ ફરસાણ વિજય પ્લોટ ૧૨ મેઈન રોડ પર આવેલ પેઢી માંથી પ્રિ ન્ટેડ પસ્તી વાપરવા અંગે રૂ. ૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.શ્રીનાથજી પાણીપુરી ગોંડલ રોડ ચોકડી પાસે આવેલ પેઢી માંથી ૨ ત્ત્ વાસી કાપેલી ડુંગળીનો નાશ કરી પ્રિન્ટેડ પસ્તીના વપરાશ અંગે નોટિસ આપેલ.જયરાજ દાબેલીઃ કોઠારીયા રોડ, માલધારી ફાટક પાસે આવેલ પેઢી માંથી૩ કિલો બાફેલા બટેટા નો માવો તથા ૧ત્ત્ વાસી ચટણી નાસ કરી પ્રિન્ટેડ પસ્તીના વપરાશ અંગે નોટિસ આપેલ.
મિલ્ક ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત કૈલાશ ફરસાણ માર્ટ, સરદાર નાગર મેઈન રોડ, ફોર પ્લસ કોમ્પ્લેક્સ, મુકામેથી મિક્સ દૂધ (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ તેમજ રૂ.૧૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરી નોટિસ આપવામાં આવેલ.મધુરમ ડેરી ફાર્મ, યોગેશ્વર પાર્ક મેઇન રોડ, સાધુવાસવાણી રોડ, રાજકોટ મુકામેથી મિક્સ દૂધ (લૂઝ) નો નમુનો લેવામાં આવેલ.જય દ્વારકાધીશ ડેરી ફાર્મ, યોગીનગર રોડ સાધુવાસવાણી રોડ, રાજકોટ મુકામેથી ગાયનું દૂધ દૂધ (લૂઝ) નો નમુનો લેવામાં આવેલ.
શ્રી વળંદાવન ડેરી ફાર્મ, આકાશવાણી ક્વાર્ટર, ન્યુ પરિમલ સોસાયટી, યુનિવર્સિટી રોડ, રાજકોટ મુકામેથી ભેંસનું દૂધ (લૂઝ) નો નમુનો લેવામાં આવેલ.ગંગોત્રી ડેરી ફાર્મ, શુભમ પાર્ક, સાધુવાસવાણી રોડ, રાજકોટ મુકામેથી મિક્સ દૂધ (લૂઝ) નો નમુનો લેવામાં આવેલ.શ્રી બંસીધર ડેરી ફાર્મ, ડાયમંડ એપાર્ટમેન્ટ સામે, સાધુવાસવાણી રોડ, રાજકોટ મુકામેથી ભેંસનું દૂધ (લૂઝ) નો નમુનો લેવામાં આવેલ.
શ્રી રાધે ડેરી ફાર્મ, સ્થળ -ગમારા પેટ્રોલ પંપ સામે, રૈયા રોડ, રાજકોટ મુકામેથી મિક્સ દૂધ (લૂઝ) નો નમુનો લેવામાં આવેલ.મોમાઈ ડેરી ફાર્મ, કોઠારીયા સોલવન્ટ, ગોંડલ રોડ, રાજકોટ મુકામેથી મિક્સ દૂધ (લૂઝ) નો નમુનો લેવામાં આવેલ.
જયારે દ્વારિકાધીશ ડેરી ફાર્મ, કોઠારીયા સોલવન્ટ, ગોંડલ રોડ, મુકામેથી ગાયનું દૂધ (લૂઝ) નો નમુનો લેવામાં આવેલ.વિશાલ ડેરી ફાર્મ, સ્થળ -મંગળા મેઈન રોડ, રાજકોટ મુકામેથી મિક્સ દૂધ (લુઝ) નો નમૂનો લેવામાં આવેલવળંદાવન ડેરી ફાર્મ, સ્થળ -મિલપરા મેઇન રોડ, પૂજરા પ્લોટ કોર્નર, રાજકોટ મુકામેથી મીકસ દૂધ (લુઝ) નો નમુનો લેવામાં આવેલ. રીયલ ડેરી ફાર્મ, સ્થળ -ડાયમંડ પાર્ટી પ્લોટ, ૮૦ ફુટ રોડ, કોઠારીયા, રાજકોટ મુકામેથી ગાયનું દૂધ (લૂઝ) અને ભેંસનું દૂધ (લુઝ) ના નમૂના લેવામાં આવેલ.ધારેશ્વર ડેરી ફાર્મ, શ્યામલ વર્ટીક્સ, સાધુ વાસવાણી રોડ ના છેડે, રાજકોટ મુકામેથી મિક્સ દૂધ (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ.
શ્રીરાજ ડેરી ફાર્મ, સ્થળ -કળષ્ણનગર મેઇન રોડ, સ્વામિનારાયણ ચોક પાસે, રાજકોટ મુકામેથી મીકસ દૂધ (લુઝ) નો નમૂનો લેવામાં આવેલ.વળંદાવન ડેરી ફાર્મ, સ્થળ -ડાયમંડ પાર્ટી પ્લોટ, ૮૦ ફુટ રોડ, કોઠારીયા, રાજકોટ મુકામેથી ભેંસ નું દૂધ (લુઝ) નો નમૂનો લેવામાં આવેલ.ગોપાલ ડેરી ફાર્મ, રામનગર માર્કેટ પાસે, મવડી મેઇન રોડ, નોટિસ આપેલ તેમજ લાઇસન્સ મેળવેલ નથી જે અંગે રૂ.૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરી મિક્સ દૂધ(લૂઝ)નો નમૂનો લેવામાં આવેલ.
(3:19 PM IST)










