<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

અકિલા ન્યૂઝ : રાજકોટના ભગતસિંહ ગાર્ડન પાછળ આવેલી હાઉસિંગ બોર્ડ કોલોનીમાં પાણીની લાઇન કાપવા મહાનગર પાલિકાની ટીમ પહોંચતા રહેવાસીઓમાં ભારે રોષ, ચોમાસા દરમિયાન કોઈ ડિમોલેશન અથવા કડક કાર્યવાહી નહીં થાય તેવી રાજકોટના મેયરની જાહેરાત હોવા છતાં મહાનગર પાલિકાના કર્મચારીઓ નળ કનેક્શન કાપવા પહોંચતા લોકોમાં અસંતોષ જોવા મળ્યો હતો, આશરે 792 ઘરના રહેવાસીઓ આ કાર્યવાહીથી પ્રભાવિત થતા વિરોધ નોંધાવી રહ્યા છે. : જુઓ વિડિયો

(1:09 PM IST)