<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

અકીલા ન્યૂઝ : રાજકોટમાં શંકાસ્પદ બાંગ્લાદેશીઓ અંગે તપાસ : રાજ્યભરમાં પોલીસે આખી રાત કર્યું કોમ્બિંગ : રાજકોટ શહેરમાં 31 જેટલા લોકોની પોલીસે કરી અટકાયત, તમામ ડોક્યુમેન્ટની ચકાસણી શરૂ કરાઈ. : જુઓ વિડિયો

(12:35 PM IST)