News of Monday, 5th October 2026
અકિલા ન્યૂઝ : રાજકોટ સહિત રાજ્યભરના વકીલો કોર્ટ કામગીરીથી દૂર રહેશે, વકીલો દ્વારા ભાડા વિધેયક રદને લઈને વિરોધ, અચોક્કસ સમય માટે વકીલોએ પાડી હડતાળ, ઇમરજન્સી સિવાયના તમામ કામગીરીથી વકીલો દૂર રહેશે, ભાડા વિધેયકના નવા કાયદાથી સામાન્ય લોકોને હેરાનગતિ થશે, કોર્ટ પરિસર ખાતે મોટી સંખ્યામાં વકીલો ભેગા થઈ સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. : જુઓ વિડીયો

(12:34 PM IST)










