તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 28th July 2026
અકિલા ન્યૂઝ : રાજકોટના સાધુ વાસવાણી રોડ પર રઘુવંશી પરિવારના સામુહિક આપઘાત મામલે ACP RS બારીયાનું નિવેદન, પરિવારની કોલ ડિટેઇલ સહિત તપાસ ચાલુ છે, રૂપિયા વ્યાજે લીધા હતા કે આર્થિક સંકડામણના કારણે આ પગલું ભર્યું છે તે દિશા તરફ તપાસ, કોઈ સ્યુસાઈટ નોટ મળી નથી.

(1:52 PM IST)










