<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

અકિલા ન્યૂઝ : આલે લે જંગલેશ્વર ડિમોલેશન સમયે ખાણી પીણીનું રૂપિયા 27 લાખ 20 હજારનું બિલ મુકાયું, કૌભાંડની આશંકાએ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયાએ બિલની દરખાસ્ત પેન્ડિંગ રાખી, એક તરફ જંગલેશ્વરનું ડિમોલેશન ચાલતું હતું તો બીજી તરફ અધિકારીઓ 231 રૂપિયાની એક નંગ કાજુકતરી ખાઈ રહ્યા હતા ! ડિમોલેશનમાં કાજુકતરી, સમોસુ, ખજૂરરોલ અને ખમણની 150 નંગ પ્લેટનું બિલ 34,650 મૂકાયું, ડિમોલેશન સમયે અધિકારીઓ આરાધના ટી સ્ટોલની 6,30,946 રૂપિયાની ચા કોફી અને બિસ્કીટ ખાઇ પી ગયા, 21,000 કપ ચા પી ગયા અને 4,000 બોટલ લીંબુ શરબત પી ગયા, પ્રેમવતી રેસ્ટોરન્ટનું જમવાનું બિલ રૂપિયા 20 લાખ 68 હજાર મૂકાયું, છે ને કમાલ? : જુઓ વિડિયો

(1:43 PM IST)