<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

અકિલા ન્યૂઝ : જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીના પેપર લીક મામલે NSUI દ્વારા રાજકોટમાં ઉગ્ર વિરોધ, NSUI કાર્યકર્તાઓએ કોટેચા ચોક ખાતે એકત્રિત થઈ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા, વિરોધ દરમિયાન NSUIના કાર્યકર્તાઓ રસ્તા વચ્ચે બેસી જતા રોડ બ્લોક થયો હતો, પોલીસે ટીંગાટોળી કરી NSUIના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. : જુઓ વિડિયો

(1:58 PM IST)