તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 19th September 2026
અકિલા ન્યૂઝ : હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક એવા રાજકોટના એક માત્ર એવા ગણેશજી પંડાલ જ્યાં દરગાહ માં પહેલા લોબાન થાય છે અને બાદમાં ગણપતિ મહારાજની ભવ્ય આરતી થાય છે, રાજકોટના ધર્મેન્દ્ર રોડ શેરી નં-૩ના ગણપતિ મહારાજની ભવ્ય આરતી નિહાળો લાઈવ અકીલા સાથે : જુઓ વિડીયો (કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા)

અકિલા ન્યૂઝ : હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક એવા રાજકોટના એક માત્ર એવા ગણેશજી પંડાલ જ્યાં દરગાહ માં પહેલા લોબાન થાય છે અને બાદમાં ગણપતિ મહારાજની ભવ્ય આરતી થાય છે, રાજકોટના ધર્મેન્દ્ર રોડ શેરી નં-૩ના ગણપતિ મહારાજની ભવ્ય આરતી નિહાળો લાઈવ અકીલા સાથે.
કેમેરામેન : સંદીપ બગથરીયા
રિપોર્ટ : નિલેશ શીશાંગીયા
(8:59 PM IST)










