<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th August 2026

અકિલા ન્યૂઝ : રાજકોટ ની ભગોળે આવેલા બેડી ગામની સીમમમાં ફલકું ડેમ માં ડૂબી જવાથી ચાર બાળકો ના મોત, દરગાહ એ દર્શન કરવા ગયા હતા,ત્યારબાદ નાહવા માટે ગયા હતા, સેફાન સાજીદ અભેસોરા ઉ.વ 7, સોહન સાજીદ અભેસોરા ઉવ.11 ,આલિફા અક્રમ અભેસોરાઉ.વ 9, સાહિલ અજમલભાઈ અભેશોરા. ઉવ.17 ડૂબી જવાથી મૃત્યુ થયા છે, બે સગા ભાઈ સહી તો કુટુંબીક ચાર બાળકોના મૃત્યુથી પરિવારમાં આભ તૂટી પડ્યું, પોલીસ કાફલો ઘટના સ્થળે : જુઓ વિડીયો

અકિલા ન્યૂઝ : રાજકોટ ની ભગોળે આવેલા બેડી ગામની સીમમમાં ફલકું ડેમ માં ડૂબી જવાથી ચાર બાળકો ના મોત, દરગાહ એ દર્શન કરવા ગયા હતા,ત્યારબાદ નાહવા માટે ગયા હતા, સેફાન સાજીદ અભેસોરા ઉ.વ 7, સોહન સાજીદ અભેસોરા ઉવ.11 ,આલિફા અક્રમ અભેસોરાઉ.વ 9, સાહિલ અજમલભાઈ અભેશોરા. ઉવ.17 ડૂબી જવાથી મૃત્યુ થયા છે, બે સગા ભાઈ સહી તો કુટુંબીક ચાર બાળકોના મૃત્યુથી પરિવારમાં આભ તૂટી પડ્યું, પોલીસ કાફલો ઘટના સ્થળે.

(6:08 PM IST)