News of Wednesday, 3rd June 2026
અકિલા ન્યૂઝ : રાજકોટ પેડક રોડ પર ABC કોમ્પ્લેક્સના સબ સ્ટેશનમાં ગત રાત્રે આગ લાગી હતી, PGVCL ની બેદરકારી વાયરોના સાંધા કરીને જતા રહ્યા પાછળથી શોર્ટ સર્કિટ થયું, દિવાળી જેવી આતાબાજી લોકોએ નિહાળી. : જુઓ વિડિયો

(12:36 PM IST)










