તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Wednesday, 18th November 2026
અકિલા ન્યૂઝ : ખાનગી સ્કૂલોની મનમાની સામે રાજકોટ કોંગ્રેસનો વિરોધ, વેકેશન પૂર્ણ થાય તે પહેલા જ સ્કૂલ શરૂ કરી દેવાઈ, કોંગ્રેસ આગેવાનો દ્વારા સ્કૂલ પર જઈ વિરોધ કરી વિદ્યાર્થીઓને પૂરતું વેકેશન મળવું જોઈએ સાથે સ્કૂલમા વેકેશન જાહેર કર્યું હતું. : જુઓ વિડીયો

(4:05 PM IST)










