News of Monday, 18th May 2026
અકિલા ન્યૂઝ : રાજકોટ ક્રાઈમ બ્રાંચે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યું, અલ્તાફ છ આંગળી વિરુદ્ધ દાખલ કરાઈ ગુજસીટોક, ગેંગ સામે 46 ગુન્હા દાખલ થયા હતા, જેમાં મામલે છ આરોપી માંથી પાંચ આરોપીને ઝડપી લેવાયા છે, રાજકોટ સહિત મોરબી, જૂનાગઢમાં દારૂ, જુગાર સહિતની પ્રવૃતિઓ કરતા નાના બુટલેગરોને દારૂ પૂરું પાડતા હતા, મુખ્ય આરોપી અલ્તાફ છ સહિત ચાર પર કાર્યવાહી. : જુઓ વિડિયો

(3:33 PM IST)










