<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

અકિલા ન્યૂઝ : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભવ્ય રંગોળી સ્પર્ધાનું આયોજન: રેસકોર્સ રિંગ રોડ ફરતે અવનવી રંગોળીઓની મનોરમ્ય છટા સર્જાઈ : વિવિધ થીમ પર આધારિત આકર્ષક રંગોળીઓથી રેસકોર્સ પરિસર સજી ઊઠ્યું: કલાકૃતિઓ નિહાળીને રાજકોટવાસીઓ થયા અભિભૂત : જુઓ રંગોળી સ્પર્ધાના લાઈવ દ્રશ્યો અકિલા સાથે. (કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા)

અકિલા ન્યૂઝ : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભવ્ય રંગોળી સ્પર્ધાનું આયોજન: રેસકોર્સ રિંગ રોડ ફરતે અવનવી રંગોળીઓની મનોરમ્ય છટા સર્જાઈ : વિવિધ થીમ પર આધારિત આકર્ષક રંગોળીઓથી રેસકોર્સ પરિસર સજી ઊઠ્યું: કલાકૃતિઓ નિહાળીને રાજકોટવાસીઓ થયા અભિભૂત : જુઓ રંગોળી સ્પર્ધાના લાઈવ દ્રશ્યો અકિલા સાથે.

કેમેરામેન : સંદીપ બગથરીયા

રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

(9:22 PM IST)