<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

અકિલા ન્યૂઝ : રાજકોટ મહાનગર પાલિકા સ્ટેન્ડિંગ કમિટીની મળી બેઠક, બેઠકમાં 17.91 કરોડના વિકાસના કામોની દરખાસ્ત મુકવામાં આવી, રેસકોર્સ ખાતે લાઈટિંગની દરખાસ્ત નામંજૂર કરાઈ, પાણીના ટેન્કર માટે એક વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપવા 5 કરોડ આસપાસ ખર્ચ કરવામાં આવશે. સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયા : જુઓ વિડિયો

(3:39 PM IST)