તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 28th April 2026
અકિલા ન્યૂઝ : રાજકોટ મહાનગર પાલિકાના વોર્ડ નંબર-૭ માં ભાજપના ચારે ચાર ઉમેદવારોની ભવ્ય જીત, રાજકોટમાં સૌથી પહેલું ખાતું ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર-૭ ના ઉમેદવારોએ ખોલ્યું, જુઓ લાઇવ દ્રશ્યો. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જુઓ વિડિયો

(11:31 AM IST)










