News of Tuesday, 28th April 2026
અકિલા ન્યૂઝ : રાજકોટ મહાનગર પાલિકાના વોર્ડ નંબર-૭ માં ભાજપના ચારે ચાર ઉમેદવારોની ભવ્ય જીત, વિજય સરઘસમાં ભાજપ પ્રમુખ માધવ દવે, MLA રમેશભાઈ ટીલાળા સાથે અકિલાની ખાસ વાતચીત લાઈવ. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જુઓ વિડિયો

(11:35 AM IST)










