<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

અકિલા ન્યૂઝ : રાજકોટ PCB નો સપાટો, ગેરકાયદેસર હથિયારોનું વેચાણ કરતી 'વેપન કાર્ટેલ'ના વધુ ત્રણ શખ્સો દેશી બનાવટની 1 પિસ્ટલ તથા 2 તમંચા સાથે ઝડપી લેવાયા, રિમાન્ડ પર રહેલ શખ્સ પાસેથી દેશી બનાવટનો એક તમંચો કબ્જે કરાયો, અત્યાર સુધીમાં કુલ 35 જેટલા હથિયાર કબ્જે કર્યા. : જુઓ વિડિયો

(4:29 PM IST)