તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 17th November 2026
અકિલા ન્યૂઝ : અમુલ દૂધમાં ભાવ વધારા બાદ રાજકોટ ખાનગી ડેરીઓ દ્વારા દૂધના ભાવમાં વધારો ઝીંકાયો, દૂધના ભાવમાં રૂપિયા 2 થી 4 રૂપિયા સુધી નો વધારો, ડેરી મર્ચેન્ટ એસોસિએશન દ્વારા લેવામાં આવ્યો નિર્ણય, રાજકોટમાં 650 ખાનગી ડેરીઓ છે જે છૂટક 3 લાખ લીટર દૂધનું વેચાણ કરે છે.. : જુઓ વિડીયો

(12:03 PM IST)










