<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

અકિલા ન્યૂઝ : આત્મહત્યા કરવામાં દેશમાં રંગીલું રાજકોટ બીજા ક્રમે, રાજકોટ પોલીસનું 24 કલાક ‘જીવન આશા કેન્દ્ર’શરૂ, નિરાશ વ્યક્તિઓને કાઉન્સેલિંગ અને માનસિક સધિયારો આપવાની અનોખી પહેલ, સંપર્ક કરનાર વ્યક્તિની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રખાશે, ગંભીર સ્થિતિમાં PCR વાન તાત્કાલિક લોકેશન પર પહોંચશે, આત્મહત્યા દરમાં રાજકોટ દેશના મુખ્ય શહેરોમાં બીજા ક્રમે, આર્થિક કે માનસિક તણાવમાં સમયસર મળશે યોગ્ય માર્ગદર્શન, જીવન અનમોલ છે, મદદ માટે 9712347744 પર કોલ કરવો. : જુઓ વિડીયો

(4:06 PM IST)