<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

અકિલા ન્યૂઝ : રાજકોટ ગ્રામ્ય પોલીસની ગાંજા સામે કાર્યવાહી, ગાંજો ઝડપી પાડવા રાજકોટ ગ્રામ્ય પોલીસે પ્રથમ વખત ડોગની મદદ લેવાઈ, કુલ 4 અલગ-અલગ સ્થળોએ પોલીસ દ્વારા કરવામાં આવી રેડ. ગાંજાના કેસમાં 4 આરોપીઓ ઝડપાયા, શાપરમાં પોલીસ સ્ક્વોડના કેપ્ટો નામના ડોગે ગાંજો શોધી કાઢ્યો, ડ્રગ્સ વિરુદ્ધની કાર્યવાહીમાં ડોગની મદદ લેતાં પોલીસને મળી સફળતા. : જુઓ વિડીયો

(5:58 PM IST)