News of Monday, 29th June 2026
અકિલા ન્યૂઝ : રાજકોટ શાપર વેરાવળમાં અઢી કરોડની ધાડ પાડવાના મામલે રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ગ્રામ્ય પોલીસે ત્રણ લોકોને ૭૬,૮૬,૨૭૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા સાથે વણઉકેલાયેલ બાઈક ચોરીનો પણ ભેદ ઉકેલ્યો. : જુઓ વિડિયો

(3:32 PM IST)










