તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th June 2026
અકિલા ન્યૂઝ : વિશ્વ પર્યાવરણના દિવસે ક્લીનઅપ ગ્રુપ દ્વારા રાજકોટના બાળભવન ખાતે પર્યાવરણ જન જાગૃતિ કાર્યક્રમ કરાયો હતો, ક્લીનઅપ ગ્રુપ દ્વારા કાપડની થેલી તુલસીના રોપા, ફૂલ ઝાડ તથા સર્ટિફિકેટ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. : જુઓ વિડિયો

(3:40 PM IST)










