તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
અકિલા ન્યૂઝ : રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલ ઋષિકેશ સોસાયટી અને પેરેમાઉન્ટ સોસાયટી દ્વારા પરમઋષિ કા રાજા ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન, ગણપતિ મહોત્સવને લઈ ભક્તો દ્વારા ભવ્ય આરતી વંદના અને ભોગ ધરાયો, જુઓ ભવ્ય આરતી લાઈવ : જુઓ વિડીયો (કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા)

અકિલા ન્યૂઝ : રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલ ઋષિકેશ સોસાયટી અને પેરેમાઉન્ટ સોસાયટી દ્વારા પરમઋષિ કા રાજા ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન, ગણપતિ મહોત્સવને લઈ ભક્તો દ્વારા ભવ્ય આરતી વંદના અને ભોગ ધરાયો, જુઓ ભવ્ય આરતી લાઈવ.
કેમેરામેન : સંદીપ બગથરીયા
રિપોર્ટ : નિલેશ શીશાંગીયા
(8:13 PM IST)










