News of Monday, 23rd November 2026
અકિલા ન્યૂઝ : રાજકોટ સોખડા ચોકડીથી બેડી ચોકડી તરફના રોડ પરથી 30 હજારની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ સાથે માલિયાસણ વિવેક બારોટ નામના યુવકને ઝડપી લેતી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOG પોલીસ, કાર્યવાહી શરૂ. : જુઓ વિડીયો

(1:07 PM IST)










