તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
અકિલા ન્યૂઝ : રાજકોટના રેલ નગર સ્થિત સમર્પણ પાર્ક રોડ પર સમર્પણ પાર્ક માં રાજાનો અદ્ભુત નજારો, અહીંયા પર્યાવરણને બચાવવા બાપ્પા સાથે એક જંગલ જેવી થીમ ઊભી કરાઈ છે જુઓ બાપ્પાની આરતી, ભક્તો ગણપતિ મહારાજના દર્શન કરી ભાવ વિભોર થાય છે, નિહાળો મહા આરતી લાઈવ અકીલા સાથે-૨ ( કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા)

અકિલા ન્યૂઝ : રાજકોટના રેલ નગર સ્થિત સમર્પણ પાર્ક રોડ પર સમર્પણ પાર્ક માં રાજાનો અદ્ભુત નજારો, અહીંયા પર્યાવરણને બચાવવા બાપ્પા સાથે એક જંગલ જેવી થીમ ઊભી કરાઈ છે જુઓ બાપ્પાની આરતી, ભક્તો ગણપતિ મહારાજના દર્શન કરી ભાવ વિભોર થાય છે, નિહાળો મહા આરતી લાઈવ અકીલા સાથે-૨
કેમેરામેન : સંદીપ બગથરીયા
રિપોર્ટ : નિલેશ શીશાંગીયા
(9:06 PM IST)










