<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

અકિલા ન્યૂઝ : સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આયોજિત સનાતન સેતુ શ્રી હનુમંત કથાને લઈને તૈયારીઓ તેજ બની છે, આગામી 5 થી 7 જૂન દરમિયાન રેસકોર્સ મેદાન ખાતે બાબા બાગેશ્વર ધીરેન્દ્રકુમાર શાસ્ત્રી દ્વારા હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે 4 જૂને કળશ યાત્રા યોજાશે. : જુઓ વિડિયો

(1:31 PM IST)